GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 3 મીટર ઊંચા અને 8 મીટર વ્યાસવાળા શંકુ આકારના ચાર તંબુ બનાવવા કેટલા ચોરસ મીટર કાપડ જોઇશે ? ( π = 3.14) 60.5 63.5 62.5 62.8 60.5 63.5 62.5 62.8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 પહેલી હરિત ક્રાંતિ કઈ વસ્તુના ઉત્પાદ અને ઉત્પાદકતા સાથે સંબંધિત છે ? ઘઉં તેલીબિયાં શાકભાજી કઠોળ ઘઉં તેલીબિયાં શાકભાજી કઠોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચેનામાંથી કયું પોષસન વિતરણ માટે સાચું છે ? np = m P → 0 n → ∞ આપેલ તમામ np = m P → 0 n → ∞ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘અજરાલ’ શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. વિશાળ ભયંકર યમદૂત અછત વિશાળ ભયંકર યમદૂત અછત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સંધિનો વિગ્રહ કરો. અંતર્ગર્ભ અંતર્ + ર્ગભ અંતર્ + ગાર્ભ અંત: + ર્ગર્ભ અંતર્ + ગર્ભ અંતર્ + ર્ગભ અંતર્ + ગાર્ભ અંત: + ર્ગર્ભ અંતર્ + ગર્ભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો IP = 1.6 IF અને IP = 320 તો IL = ___ 125 158 404.77 252.98 125 158 404.77 252.98 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP