કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ 30 સેકન્ડમાં દૂધમાં ભેળસેળ શોધી શકે તેવું 3D પેપર બેઝડ પોર્ટેબલ ડિવાઈસ વિકસાવ્યું ? IIT દિલ્હી IIT પટના IIT મદ્રાસ IIT મુંબઈ IIT દિલ્હી IIT પટના IIT મદ્રાસ IIT મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યના પ્રવાસન વિભાગ અને કલા અને સંસ્કૃતિ વિભાગે થાવે મહોત્સવનું આયોજન કર્યું ? કર્ણાટક બિહાર ઓડિશા ઝારખંડ કર્ણાટક બિહાર ઓડિશા ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ રાણી કમલાપતિ રેલવે સ્ટેશન ક્યા શહેરમાં આવેલું છે ? પુણે જયપુર ભોપાલ હરિદ્વાર પુણે જયપુર ભોપાલ હરિદ્વાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે મેહંગાઈ રાહત કેમ્પ લૉન્ચ કર્યો ? મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશે યુક્રેનને ત્રીજી પેઢીની લેપર્ડ-2 ટેન્ક આપવાની જાહેરાત કરી ? સ્કોટલેન્ડ જર્મની UK અમેરિકા સ્કોટલેન્ડ જર્મની UK અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયે ભારતીય સૈન્ય માટે આકાશ વેપન સિસ્ટમ ખરીદવા માટે કઈ કંપની સાથે કરાર કર્યા ? BEL L&T HAL BDL BEL L&T HAL BDL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP