ટકાવારી (Percentage)
જો એક અપૂર્ણાંકના અંશમાં 300% નો વધારો અને છેદમાં 340% નો વધારો કરવામાં આવે તો મળતો અપૂર્ણાંક 8/11 છે, તો મૂળ અપૂર્ણાંક કયો હશે ?

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
ચોખાના ભાવમાં 20% વધારો થતાં રમાબેનને ચોખાના વપરાશમાં ___% ઘટાડો કરવો પડશે, જેથી તેમના કુલ ખર્ચમાં કોઈ ફેરફાર થાય નહિ ?

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
અંગ્રેજી અને હિન્દીની સંયુક્ત પરીક્ષામાં 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. 85 વિદ્યાર્થી ઓછામાં ઓછા એક વિષયમાં પાસ થયા. અંગ્રેજીમાં 75 અને હિન્દીમાં 70 પાસ થયા. તો બન્ને વિષયમાં પાસ થનારની સંખ્યા શોધો.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP