Gujarat Police Constable Practice MCQ
ગુજરાત રાજ્યના ક્યા નવરચિત જિલ્લામાં ન્યાયાલયનુ લોકપર્ણ થયું ?

દેવભૂમિ દ્વારકા
મહિસાગર
અરવલ્લી
બોટાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
સી.આર.પી.સી.ના પ્રબંધો સંદર્ભે તહોમતનામાનો હેતુ શું છે ?

તકસીરવાર ઠરાવવો
આરોપીને ધમકાવવો.
આરોપીને ગુના અંગેની જાણ કરવી.
સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભાદર, ઓઝત અને મધવંતી નદીઓ કઇ જગ્યાએ સમુદ્રને મળે છે ?

નવીબંદર
ચોરવાડ
અહમદપુર માંડવી
માધવપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
કમ્પ્યુટરમાં વિજપ્રવાહ ચાલુ કરતા થતી પ્રક્રિયાને ___ કહે છે.

પ્રોસેસીંગ
બુટિંગ
રેકોડીંગ
લોગ-ઓન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP