Gujarat Police Constable Practice MCQ ડીઝલ વાહનોના ધુમાડમાં રહેલા પદાર્થોને ઓળખી બતાવો. કણયુક્ત કચરો અને બેન્ઝીન સલ્ફર ડાયોક્સાઇટ અને નાઇટ્રસ ઓક્સાઇટ નાઇટ્રસ ઓક્સાઈટ અને બેન્ઝીન નીચેના તમામ કણયુક્ત કચરો અને બેન્ઝીન સલ્ફર ડાયોક્સાઇટ અને નાઇટ્રસ ઓક્સાઇટ નાઇટ્રસ ઓક્સાઈટ અને બેન્ઝીન નીચેના તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ નવા ચિફ જસ્ટિસ રંજન ગોગોઇ બાબતે શું અયોગ્ય છે ?(1) ભારતના -45માં ચીફ જસ્ટીસ(2) પુર્વોતર ભારતમાંથી પ્રથમ ચીફ જસ્ટીસ (3) રંજન ગોગોઇ આસામ રાજ્યના વતની છે. (4) રંજન ગોગોઇ મુળ ભારતીય નાગરીક નથી. ફકત 1 અને 4 ફક્ત 3 ફક્ત 3 અને 4 ફક્ત 1 ફકત 1 અને 4 ફક્ત 3 ફક્ત 3 અને 4 ફક્ત 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ IPC - 1860 અંતર્ગત કલમ - 80 કોને લગતી છે ? કાયદેસર કૃત્ય કરવામાં અકસ્માત ગુનાહિત ઇરાદાનો અભાવ હકીકતની ભૂલ કાયદાની ભૂલ કાયદેસર કૃત્ય કરવામાં અકસ્માત ગુનાહિત ઇરાદાનો અભાવ હકીકતની ભૂલ કાયદાની ભૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ખુબ જ પ્રિય વ્યકિતની હત્યા કરી નાંખવાના આવતા વિચારો કઈ વિકૃતિ કહેવાય ? અનિવાર્ય વિચાર દબાણ વિકૃતિ પરિસ્થિતિજન્ય વિકૃતિ ક્રિયા દબાણ વિકૃતિ મનોદશા વિકૃતિ અનિવાર્ય વિચાર દબાણ વિકૃતિ પરિસ્થિતિજન્ય વિકૃતિ ક્રિયા દબાણ વિકૃતિ મનોદશા વિકૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ચોથી બૌદ્ધ સંગિની કયા રાજાના શાસનમાં ભરાઈ હતી ? હર્ષવર્ધન અશોક કનિષ્ક અજાતશત્રુ હર્ષવર્ધન અશોક કનિષ્ક અજાતશત્રુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટીએ સૌથી મોટો જિલ્લો કયો છે ? કચ્છ 45625 ચો.કિમી કચ્છ 45648 ચો.કિમી કચ્છ 45656 ચો.કિમી કચ્છ 45652 ચો.કિમી કચ્છ 45625 ચો.કિમી કચ્છ 45648 ચો.કિમી કચ્છ 45656 ચો.કિમી કચ્છ 45652 ચો.કિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP