Gujarat Police Constable Practice MCQ
મૃત પ્રાણીના નમુના સાચવવા સંરક્ષક તરીકે કયું સંયોજન વપરાય છે ?

રેક્ટીફાઈડ સ્પીરીટ
ડાઈસલ્ફીરેમ
નોરાડ્રેનાલીન
મિથેનાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
દેશમાં આર્થિક સંકટ ઊભુ થતાં કઈ કટોકટી જાહેર કરવામાં આવે છે ?

બંધારણીય કટોકટી
ધંધાકીય કટોકટી
વ્યાપારીય કટોકટી
નાણાંકીય કટોકટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ઇર્શાદ ઉપનામ ધારણા કરનાર ગુજરાતી સાહિત્યકાર કોણ છે ?

ચિમનભાઇ દોશી
ચિનુ મોદી
ચં.ચી.મહેતા
ચંદ્રકાન્ત શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP