સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા રાજ્યમાં લોકસભામાં અનુસૂચિત જનજાતિ માટે સૌથી વધુ અનામત બેઠકો ફાળવાયેલી છે ?
સામાન્ય જ્ઞાન (GK)
500 રૂપિયાના વેપારમાં 20 ટકા નુકશાન થાય તો 100 રૂા. ના વેપારમાં કેટલા ટકા નુકશાન થાય ?
સામાન્ય જ્ઞાન (GK)
આવુ ટી.વી. ફકત ગામમાં ફકત બે જણાને ત્યાં છે. - નિપાત શોધો.
સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતના ગીરમાં જંગલના સીદી માનવ સમુદાય દ્વારા ભજવાતું નૃત્ય ___ કહેવાય છે.
સામાન્ય જ્ઞાન (GK)
વિશ્વમાં સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ' ના સ્થાપક કોણ હતા ?