Gujarat Police Constable Practice MCQ ભારતીય દંડસંહિતા મુજબ વ્યથા એ કેવા પ્રકારનો ગુનો છે ? જામીનપાત્ર આપેલ બંને એક પણ નહીં બિનજામીનપાત્ર જામીનપાત્ર આપેલ બંને એક પણ નહીં બિનજામીનપાત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘ઈન્દ્ર 2018'નું આયોજન થયું હતું ? ફ્રાન્સ ઈન્ડોનેશિયા સિંગાપોર રશિયા ફ્રાન્સ ઈન્ડોનેશિયા સિંગાપોર રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગંગા નદી બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે ? યમુના કેસરી જમના પદ્મા યમુના કેસરી જમના પદ્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ નીચે પૈકી શેમાં ટાર્ટરિક એસિડ હોય છે ? આમલીમાં વિનેગરમાં લીંબુમાં નારંગીમાં આમલીમાં વિનેગરમાં લીંબુમાં નારંગીમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગાંધીજીએ દાંડીકુચની શરૂઆત કયારે કરી ? 6 માર્ચ, 1930 12 માર્ચ, 1930 5 માર્ચ, 1930 1 મે, 1930 6 માર્ચ, 1930 12 માર્ચ, 1930 5 માર્ચ, 1930 1 મે, 1930 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ કોઇ વ્યકિત સ્વબચાવ માટે કોઇ બીજી વ્યકિતને મારે છે ત્યારે તે બાબતનો IPC - 1860ના કયા પ્રકરણમાં સમાવેશ કરવામાં આવેલ છે ? 4 6 7 5 4 6 7 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP