Gujarat Police Constable Practice MCQ Part - 2
પુરાતત્વવિદ્ રોબર્ટ બ્રુસફુટનું નામ ગુજરાતમાં કયા યુગના અવશેષો શોધવા માટે પ્રખ્યાત છે ?

આદિઅશ્મ યુગ
લોહ યુગ
આપેલ પૈકી એક પણ નહીં
નવાશ્મ યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
રાજકોટમાં રાજકુમાર કોલેજની સ્થાપના કોણે કરી ?

લોર્ડ રીપન
લોર્ડ એલ્ગીન
સયાજીરાવ ગાયકવાડ
લોર્ડ મેયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
કૃત્રિમ વરસાદ માટે કયું સંયોજન ઉપયોગમાં લેવાય છે ?

આપેલ તમામ
સિલ્વર આયોડિન
સિલ્વર બ્રોમાઇડ
એમોનિયા નાઇટ્રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP