Gujarat Police Constable Practice MCQ Part - 3 સિદ્ધરાજ જયસિંહના માતા મીનળદેવી મૂળ કયા રાજ્યના કુંવરી હતા ? તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 વારંવાર ગુનો કરવાની શિક્ષાની જોગવાઇ કઇ કલમમાં છે ? કલમ - 376 ઇ કલમ - 378 ઇ કલમ - 377 ઇ કલમ - 375 ઇ કલમ - 376 ઇ કલમ - 378 ઇ કલમ - 377 ઇ કલમ - 375 ઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 સી.આર.પી.સી. કલમ – 438 હેઠળ આગોતરા જામીન આપવાની સત્તા કોને છે ? સેશન્સ કોર્ટ હાઈકોર્ટ હાઈકોર્ટ તથા સેસન્સ કોર્ટ મેજીસ્ટ્રેટ કોર્ટ સેશન્સ કોર્ટ હાઈકોર્ટ હાઈકોર્ટ તથા સેસન્સ કોર્ટ મેજીસ્ટ્રેટ કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 વર્ષ 2018ના રસાયણશાસ્ત્ર (Chemistry)ના નોબેલ પુરસ્કાર વિજેતાઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી ? શ્રીમતી ફ્રાન્સિસ આર્નોલ્ડ (અમેરિકા) શ્રી પૌલ રોમર (અમેરિકા) શ્રી જ્યોર્જ સ્મિથ (અમેરિકા) શ્રી ગ્રેગ વિન્ટર (બ્રિટન) શ્રીમતી ફ્રાન્સિસ આર્નોલ્ડ (અમેરિકા) શ્રી પૌલ રોમર (અમેરિકા) શ્રી જ્યોર્જ સ્મિથ (અમેરિકા) શ્રી ગ્રેગ વિન્ટર (બ્રિટન) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC -1860 ના સામાન્ય અપવાદો પ્રકરણ-4 માં કઈ કલમોનો સમાવેશ થાય છે ? 76 થી 106 85 થી 106 90 થી 106 80 થી 105 76 થી 106 85 થી 106 90 થી 106 80 થી 105 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ખૂનની વ્યાખ્યા IPC - 1860 ની કઇ કલમ હેઠળ આપવામાં આવી છે ? 303 299 300 302 303 299 300 302 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP