સામાન્ય જ્ઞાન (GK)
નેશનલ કમિશન ફોર માઈનોરીટીઝ એકટ, 1992 હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલ નેશનલ કમિશન ફોર માઈનોરીટીઝ (N.C.M.) દ્વારા લઘુમતી સમુદાયો તરીકે જાહેર કરવામાં આવેલ છ ધાર્મિક સમુદાયોને ઓળખો.

મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, સિંધી અને બહાઈ
મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને જૈન
મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, સિંધી, બહાઈ અને જૈન
મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને સિંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં પક્ષપલટા વિરોધી કાયદા અંગેની જોગવાઈ છે ?

દસમી અનુસૂચિ
પાંચમી અનુસૂચિ
આઠમી અનુસૂચિ
બીજી અનુસૂચિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સૌરાષ્ટ્રના તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે. પ્રાચીન પુસ્તકોમાં શ્રી કૃષ્ણસ્વામી દ્વારા આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગો વા અને મણકાના રોગોમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સ્કંદ પુરાણના પ્રભાસખંડમાં આ કુંડનો કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?

તત્પોદક કુંડ
અગ્નજલ કુંડ
ઉષ્મજલ કુંડ
તત્પોજલ કુંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP