Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC - 1860 મુજબ બગાડના ગુના બદલ કેટલી શીક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ?

5 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને
4 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને
3 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને
6 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે ?

સ્પીકર
વડાપ્રધાન
ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP