Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય દંડ સંહિતા મુજબ નીચેનામાંથી કઈ સત્ય હકીકત છે ?

ઘરમાં પણ બખેડાનો ગુનો થઈ શકે છે.
કોઈપણ વ્યક્તિથી બખેડાનો ગુનો થઈ શકે છે.
બખેડો જાહેર સુલેહશાંતિ વિરુદ્ધનો ગુનો છે.
ગેરકાયદેસર મંડળીથી જ બખેડાનો ગુનો થઈ શકે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
શાહીના ડાઘાની કસોટી ક્યા મનોવૈજ્ઞાનિકે વિકસાવી છે ?

હરમન રોરશાક
મેકસમુરલ
ક્રો એન્ડ ક્રો
સાયમન અને બીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP