Gujarat Police Constable Practice MCQ Part - 3
કયા ખાતાએ રૂરલ ICT પ્રોજેક્ટ મુક્યો છે ?

પોસ્ટ ખાતા
આરોગ્ય ખાતા
રેલવે ખાતા
ગ્રામિણ ખાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
એક કારની ઝડપ તેની મુળ ઝડપ કરતાં 5 કિમી/કલાક વધારવામાં આવે તો 150 કિમીનું અંતર કાપતા તેને પહેલા કરતાં 60 મિનીટ ઓછી લાગે છે, તો કારની મૂળ ઝડપ શોધો.

25 કિમી/કલાક
40 કિમી/કલાક
30 કિમી/કલાક
50 કિમી/કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP