કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરના આંકડાઓ અનુસાર, ગુજરાતમાં સૌથી ઓછો સ્ત્રી જન્મદર ક્યા જિલ્લામાં છે ? બનાસકાંઠા કચ્છ સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા કચ્છ સાબરકાંઠા મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)નો સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 12 માર્ચ 15 માર્ચ 25 માર્ચ 19 માર્ચ 12 માર્ચ 15 માર્ચ 25 માર્ચ 19 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ (International Day of Happiness) ક્યારે મનાવાય છે ? 20 માર્ચ 17 માર્ચ 23 માર્ચ 30 માર્ચ 20 માર્ચ 17 માર્ચ 23 માર્ચ 30 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) BBIN મોટર વેહિકલ એગ્રીમેન્ટમાં ક્યા દેશનો સમાવેશ થતો નથી ? બાંગ્લાદેશ ભારત ભૂટાન પાકિસ્તાન બાંગ્લાદેશ ભારત ભૂટાન પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને FICCI દ્વારા વિંગ્સ ઈન્ડિયા 2022નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? મુંબઈ પુણે ચેન્નાઈ હૈદરાબાદ મુંબઈ પુણે ચેન્નાઈ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજયની વિધાનસભાએ ધર્માંતરણ વિરોધી વિધેયક પસાર કર્યું ? આસામ હરિયાણા રાજસ્થાન છત્તીસગઢ આસામ હરિયાણા રાજસ્થાન છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP