કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) કાર્બન તટસ્થ ખેતી શરૂ કરનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? ઓડિશા કેરળ રાજસ્થાન મહારાષ્ટ્ર ઓડિશા કેરળ રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ચચામાં રહેલ ઝોજિલા પાસ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલો છે ? હિમાચલ પ્રદેશ લદાખ ઉતરાખંડ સિક્કિમ હિમાચલ પ્રદેશ લદાખ ઉતરાખંડ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) કેન્દ્ર સરકારની PM MITRA યોજના હેઠળ ગુજરાતના ક્યા સ્થળે ટેક્સટાઈલ પાર્કની સ્થાપના કરાશે ? માંડવી (સુરત) તળાજા (ભાવનગર) વાંસી-બોરસી (નવસારી) પારડી (વલસાડ) માંડવી (સુરત) તળાજા (ભાવનગર) વાંસી-બોરસી (નવસારી) પારડી (વલસાડ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારતમાં સ્થાપિત પુનઃપ્રાપ્ય ઊર્જામાં ટોચનું સ્થાન ક્યા રાજ્યનું છે ? ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર તમિલનાડુ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં જય શાહનો એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ ક્યા વર્ષ સુધી લંબાવાયો ? વર્ષ 2024 વર્ષ 2032 વર્ષ 2035 વર્ષ 2028 વર્ષ 2024 વર્ષ 2032 વર્ષ 2035 વર્ષ 2028 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) કેન્દ્ર સરકારે સ્વતંત્રતા સૈનિક સન્માન યોજના (SSSY) ક્યા વર્ષ સુધી શરૂ રાખવાની મંજૂરી આપી ? વર્ષ 2027-28 વર્ષ 2029-30 વર્ષ 2034-35 વર્ષ 2025-26 વર્ષ 2027-28 વર્ષ 2029-30 વર્ષ 2034-35 વર્ષ 2025-26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP