સામાન્ય વિજ્ઞાન (General Science)
જે કલિલ દ્રાવણમાં પ્રકાશના કિરણનું પ્રકિર્ણન થાય તે અસરને શું કહે છે ?

ટીંડોલ અસર
ડીંડોલ અસર
વિંડોલ અસર
ક્રિડીલ અસર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
બાળકોમાં રતાંધણાપણું કયા વિટામીન ખામીને લીધે થાય છે ?

વિટામીન - સી
વિટામિન - ડી
વિટામિન - કે
વિટામીન - એ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP