Talati Practice MCQ Part - 1
અમરતકાકી – કઈ કૃતિનું પાત્ર છે ?

લોહીની સગાઈ
જનમટીપ
શરણાઈના સૂર
જુમો ભિસ્તી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'બુલબુલ' કોનું તખલ્લુસ છે ?

ડાહ્યાભાઈ દેરાસરી
ભાનુશંકર વ્યાસ
અનંતરાય રાવળ
દેવેન્દ્ર ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘તર્પણ’ કોની કૃતિ છે ?

કનૈયાલાલ મુનશી
કાકા કાલેલકર
બાલાશંકર કંથારીયા
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP