Talati Practice MCQ Part - 2
મુક્તેશ્વર બહુહેતુક યોજના કયા જિલ્લામાં આવેલ છે ?

સાબરકાંઠા
બનાસકાંઠા
સુરત
પાટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
હાસ્ય કથા ‘ફાટેલી નોટ’ કોની કૃતિ છે ?

જગદિશ ત્રિવેદી
જગદિશ જોષી
ધીરુભાલ ઠાકર
જગદિશભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
કુચીપુડી કયા રાજ્યનું લોકનૃત્ય છે ?

ઓડિશા
આંધ્ર પ્રદેશ
તમિલનાડુ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
કોની જગ્યાએ શ્રી ગ્રેહામ રીડની ભારતીય પુરુષ હોકી ટીમના મુખ્ય કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે ?

શ્રી હરેન્દ્રસિંહ
શ્રી દેવેન્દ્રસિંહ
શ્રી રાજેન્દ્રસિંહ
શ્રી હરીશ સાલ્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP