Talati Practice MCQ Part - 2
'ધૂળમાંની પગલીઓ'ના રચયિતા કોણ છે ?

ચુનીરામ ભગત
ચંદ્રકાન્ત શેઠ
જયંતિલાલ ગોહેલ
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જ્યોર્જ ફર્નાન્ડિસનું નિધન થયું, તેમણે કયા નવા પક્ષની રચના કરી હતી ?

કિસાન પાર્ટી
જન સંકલ્પ પાર્ટી
સમાનતા પાર્ટી
સમતા પાર્ટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
વર્ષ 2019-20ના બજેટમાં કરવામાં આવેલી જાહેરાત અનુસાર આગામી 5 વર્ષમાં ભારતમાં કેટલા ગામોને ડિજિટલ બનાવવામાં આવશે ?

2 લાખ
1 લાખ
50 હજાર
1.5 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP