Talati Practice MCQ Part - 3
જો કોઈ એક રકમ પર 10% વાર્ષિક વ્યાજના દરે 2 વર્ષમાં થતા ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચે 2.80 નો તફાવત પડતો હોય તો તે રકમ ___ હશે
Talati Practice MCQ Part - 3
'ICC વિમેન્સ ક્રિકેટર ઓફ ધ યર 2018’ તથા 'ICC વિમેન્સ વન–ડે ક્રિકેટર ઓફ ધ યર 2018' એવોર્ડ વિજેતા મહિલા ક્રિકેટરનું નામ જણાવો.