Talati Practice MCQ Part - 3
ઈંગ્લેન્ડ જનાર સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા ?

મહિતપરામ નીલકંઠ
મહાત્મા ગાંધી
ભોળાભાઈ દેસાઈ
ક.મા. મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનારા પ્રથમ સાહિત્યકાર કોણ હતા ?

આશાપૂર્ણાદેવી
વિષ્ણુ ડે
ઉમાશંકર જોશી
જી. શંકર કુરૂપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ક.મા. મુનશીએ કોને ‘ગુજરાતી રંગભૂમિ પરનો નાનકડો વ્યાસ’ કહ્યા છે ?

વલ્લભ મેવાડો
પ્રેમાનંદ
અખો
પ્રિતમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP