Talati Practice MCQ Part - 4
ક્યા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે ?

સેન્દ્રિય
આગ્નેય
પ્રસ્તર
રૂપાંતરીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
'ઉઘાડીબારી’ કોની પ્રસિદ્ધ કૃતિ છે ?

ઉમાશંકર જોષી
ચુનીલાલ મડિયા
રસીકલાલ પરીખ
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયું પ્રાચીન નામ જૂનાગઢનું નથી ?

રૈવતક
સોરઠ
આનર્તપુર
ગિરનાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP