Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયો શબ્દ સમાન અર્થ ધરાવતો નથી ?

પુરુષાર્થ
પરિશ્રમ
મહેનત
પ્રારબ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગોવાના મુખ્યમંત્રી શ્રી મનોહર પારિકરનું નિધન થયું છે. તેઓ ગોવાના કેટલામાં મુખ્યમંત્રી હતા ?

9મા
11મા
8મા
10મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સંધી છોડો :– પ્રજ્જવલિત

પ્ર + ઉત્ + જવલિત
પ્રજ્જ્ + વલિત
પ્રજ્ + વલીત
પ્ર + જ્જ્ + વલિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયો માત્રા મેળ છંદ છે ?

પૃથ્વી
હરિગીત
મંદાક્રાતા
શાર્દૂલવિક્રીડિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP