Talati Practice MCQ Part - 4
સમાન સમયમાં 20 પુરુષો તથા 30 સ્ત્રીઓ દ્વારા કરેલ કાર્યનો ગુણોત્તર 8 : 5 છે. જો 10 પુરુષ તથા 18 સ્ત્રી એક કાર્યને 12 દિવસમાં કરી શકે છે, તો તેને 14 દિવસમાં સમાપ્ત કરવા કેટલા પુરુષ જોઈએ ?
Talati Practice MCQ Part - 4
હરેશનો જન્મ 11 ઓગસ્ટે થયો છે. મહેશ તેના કરતાં 14 દિવસ મોટો છે. આ વર્ષનો સ્વતંત્રતા દિવ છે તો મહેશનો જન્મ દિવસ ક્યા વારે આવશે ?