Talati Practice MCQ Part - 4
સમાસ ઓળખાવો :– ‘કમલાક્ષી’

દ્વિગુ
બહુવ્રીહિ
દ્વન્દ્વ
મધ્યમપદલોપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
એક ચોરસનો વિકર્ણ 8√2 સેમી છે. આ ચોરસનું પરિમિતિ શોધો.

46 સેમી
40 સેમી
32 સેમી
64 સેમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયું ઉદાહરણ “અંત્યાનુપ્રાસ” અલંકારનું છે ?

જળનો જવાન જળવતી બને
હરીના કુળ તો મુક્તિ ન માંગે, માંગે જનમોજનમ અવરત
જેની જશોદા માવલડી, ચરાવે ગોકુળ ગાવલડી
અખાડામાં જવાના મેં ઘણી વાર અખાડા કર્યાં છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP