Talati Practice MCQ Part - 4
કાયદાની નજરમાં સૌ સરખાં એવું કયા અનુચ્છેદમાં જણાવેલ છે ?

અનુચ્છેદ–12
અનુચ્છેદ–18
અનુચ્છેદ–16
અનુચ્છેદ–14

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
રાજ્યમાં રાજ્યપાલની નિમણૂકનો વિચાર કયા દેશ પાસેથી લેવાયેલ છે ?

કેનેડા
ઈંગ્લેન્ડ
દક્ષિણ આફ્રિકા
અમેરીકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘વનમાળી’ કોનું તખલ્લુસ છે ?

જયંતિ દલાલ
કેશવહર્ષદ ધ્રુવ
ગુણવંત આચાર્ય
રસિકલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP