Talati Practice MCQ Part - 4
શબ્દની મુખ્ય ત્રણ શક્તિઓ કઈ છે ?

અભિધા, લક્ષણા અને તમસ
સત્ત્વ, રજસ અને તમસ
લિપી, વાણી અને જ્ઞાન
ઉત્તમ, મધ્યમ અને સામાન્ય બાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમાસ ઓળખાવો :– પ્રેમવશ

કર્મધારય
અવ્યયીભાવ
બહુવ્રીહી
તત્પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સાહિત્યકાર સિતાંશુ યશ્ચચંદ્ર મહેતાની પ્રખ્યાત કૃતિ કઈ છે ?

જટાયુ
પગરવ
ધ્વની
નિશીથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP