Talati Practice MCQ Part - 6
કંપની સરકારે કયા કયા પ્રાંતોમાં 'રૈયતવારી પદ્ધતિ' દાખલ કરેલી ?

મુંબઈ, આસામ અને મદ્રાસ
મુંબઈ, પંજાબ અને ઉત્તર પ્રાંત
પંજાબ, સિંધ અને બલૂચિસ્તાન
બંગાળ, બિહાર અને ઓડીશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા ફૂટબોલર કોણ હતા ?

અચલા દેવરે
શાન્તિ મલિક
સામંથા ક્રિશ્નન
સોનલ માનસિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જૈન તીર્થંકર અજીતનાથનું દેરાસર જ્યાં આવેલું છે તે તારંગા કઈ પર્વતમાળાનો એક ભાગ છે ?

સાતપૂડા
અરવલ્લી
વિંધ્યાચલ
સહ્યાદ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રેખાંકિત સંયોજકનો પ્રકાર લખો :
તે અંગ્રેજી કે હિન્દી વાંચતો ન હતો.

સમુચ્ચયવાચક સંયોજક
વિકલ્પવાચક સંયોજક
પરિણામવાચક સંયોજક
કારણવાચક સંયોજક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP