Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી કયા ગ્રહને ‘પાઘડિયા ગ્રહ’ તરીકે ઓળખવામાં આવે છે ? શુક્ર બુધ ગુરુ શનિ શુક્ર બુધ ગુરુ શનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ખાનગી કંપનીઓ દ્વારા દેશમાં રેડિયો સેવાની શરૂઆત કયા વર્ષથી થઈ ? 1921 1932 1923 1927 1921 1932 1923 1927 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 તણછાંઈ કાપડના ઉત્પાદનમાં કયુ શહેર અનેક વિશેષતાઓ ધરાવે છે ? સુરત જામનગર ભાવનગર રાજકોટ સુરત જામનગર ભાવનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ખીજડીયા પક્ષી અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ? ભાવનગર જામનગર રાજકોટ મોરબી ભાવનગર જામનગર રાજકોટ મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત અન્ય પછાત વર્ગો અંગેની જોગવાઈ કરવામાં આવી છે ? અનુ. 340 અનુ. 341 અનુ. 342(A) અનુ. 342 અનુ. 340 અનુ. 341 અનુ. 342(A) અનુ. 342 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘માણસો માખીની જેમ મરતા હતા.” - રેખાંકિત પદ કૃદંતનો કયો પ્રકાર સૂચવે છે ? વિધ્યર્થ કૃદંત વર્તમાન કૃદંત ભવિષ્ય કૃદંત ભૂતકૃદંત વિધ્યર્થ કૃદંત વર્તમાન કૃદંત ભવિષ્ય કૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP