Talati Practice MCQ Part - 6
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA)ના નિયામક તરીકે કોણ હોય છે ?

રજીસ્ટાર
કલેકટર
તાલુકા વિકાસ અધિકારી
જિલ્લા વિકાસ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગાંધીનગર ખાતે વસંતોત્સવનું આયોજન કયા માસમાં થાય છે ?

એપ્રિલ
ફેબ્રુઆરી
મે
જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઉમાશંકર જોષી સંદર્ભે નીચેનામાંથી કયો વિકલ્પ અસત્ય છે ?

તેઓએ સંસદના ઉપલાગૃહના સભ્ય તરીકે પણ કામગીરી નિભાવી હતી.
તેઓ વિશ્વભારની યુનિવર્સિટી શાંતિનિકેતનના કુલપતિ પદે રહ્યા હતા.
દિલ્હી સાહિત્ય અકાદમીની અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળેલો હતો.
તેમણે 1928માં પહેલું સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ લખ્યું હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બહાના કરવા - એ અર્થ માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય છે ?

મુખ સિવાઈ જવું
અખાડા કરવા
કુસ્તી ન કરવી
ગપ્પાં મારવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP