સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી અડધો છે જો અંકોની અદલાબદલી ક૨વામાં આવે, તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતી 36 જેટલી મોટી થાય છે, તો મૂળ સંખ્યા શોધો.
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3 ગણો છે. જો અંકોની અદલાબદલી કરવામાં આવે, તો મળતી નવી સંખ્યા મૂળ કરતા 36 જેટલી નાની થાય છે, તો મૂળ સંખ્યા શોધો.
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
એવી પાંચ અંકોની સંખ્યા કઈ છે કે જેમાં પ્રથમ અંક બેકી સંખ્યા છે, બીજો અંક 1 અથવા 3 નથી, શતકના અંકનું મૂલ્ય 3 છે, દશકના સ્થાનની કિંમત 2 અથવા 3 છે. તમામ અંકોનું મૂલ્ય 1 થી 5 સુધીનું છે ?