કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) યુનેસ્કો કયા વર્ષથી 'રચનાત્મક અર્થવ્યવસ્થા'ના ક્ષેત્રમાં શેખ મુજીબુર રહેમાનના નામ પર આંતરરાષ્ટ્રીય પુરસ્કાર શરૂ કરશે ? વર્ષ 2023 વર્ષ 2021 વર્ષ 2022 વર્ષ 2020 વર્ષ 2023 વર્ષ 2021 વર્ષ 2022 વર્ષ 2020 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે દેશને આઝાદી બાદ 562 દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી, તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રીએ કઈ જગ્યાએ આ રજવાડાઓના ઇતિહાસની ગાથા મ્યુઝિયમમાં મૂકવાની જાહેરાત કરી હતી ? સ્ટેચ્યુ ઓફ યુનિટી મહાત્મા મંદિર સરદાર આશ્રમ સાબરમતી આશ્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટી મહાત્મા મંદિર સરદાર આશ્રમ સાબરમતી આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કવિ બોટાદકરનું પૂરું નામ જણાવો ? દામોદર ખુશાલદાસ બોટાદકર એક પણ નહીં વિનાયક ખુશાલદાસ બોટાદકર બ્રોકર દામોદર બોટાદકર દામોદર ખુશાલદાસ બોટાદકર એક પણ નહીં વિનાયક ખુશાલદાસ બોટાદકર બ્રોકર દામોદર બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં તાજેતરમાં લોન્ચ થયેલી INS વાગીર કલવરી ક્લાસની કેટલામી સબમરીન છે ? પાંચમી ત્રીજી છઠ્ઠી ચોથી પાંચમી ત્રીજી છઠ્ઠી ચોથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ન્યુઝ ચેનલોની TRP (ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ્સ) સંદર્ભે ચર્ચામાં આવેલી BARC સંસ્થાનું પુરૂ નામ જણાવો. બ્રોડકાસ્ટિંગ એન્ડ રિસર્ચ કાઉન્સિલ બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ બ્રોડકાસ્ટ એન્ડ રિસર્ચ કાઉન્સિલ બ્રોડકાસ્ટિંગ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ બ્રોડકાસ્ટિંગ એન્ડ રિસર્ચ કાઉન્સિલ બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ બ્રોડકાસ્ટ એન્ડ રિસર્ચ કાઉન્સિલ બ્રોડકાસ્ટિંગ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રાષ્ટ્રીય મહત્વની સંસ્થા' નો દરજ્જો ધરાવતી આયુર્વેદ ક્ષેત્રની ભારતની એકમાત્ર શિક્ષણ સંસ્થાનું નામ શું છે ? નેશનલ આયુર્વેદ યુનિવર્સિટી (NAU) નેશનલ આયુર્વેદ એન્ડ નેચરોપથી યુનિવર્સિટી (NANU) આપેલ માંથી કોઈ નહી ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (ITRA) નેશનલ આયુર્વેદ યુનિવર્સિટી (NAU) નેશનલ આયુર્વેદ એન્ડ નેચરોપથી યુનિવર્સિટી (NANU) આપેલ માંથી કોઈ નહી ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (ITRA) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP