GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતીય બંધારણના સુધારણાની પ્રક્રિયા બાબતે નીચેના પૈકી કયું વિધાન/ કયા વિધાનો સાચું /સાચાં છે ? 1. બંધારણમાં સુધારાની પ્રક્રિયાનો પ્રારંભ સંસદ અથવા રાજ્ય વિધાનમંડળમાં જ કરી શકાય. 2. સુધારણા વિધેયક એ માત્ર મંત્રીઓ દ્વારા જ દાખલ કરી શકાય. 3. સંવિધાનની કેટલીક જોગવાઇઓની સુધારણા માટે ભારતના રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી આવશ્યક છે. 4. રાષ્ટ્રપતિએ બંધારણ સુધારણા વિધેયકને અનુમોદન આપવું જ પડે, તે આ વિધેયક ને અટકાવી શકે નહીં કે પરત મોકલી શકે નહીં.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
જો ગ્રીનીચ (મુખ્ય રેખાંશ - પ્રાઈમ મેરિડિયન) ખાતે બપોરના 12.00 વાગ્યા હોય, પરંતુ પૃથ્વીના અન્ય એક ભાગમાં જો લોકો સ્થાનિક સમય મુજબ સવારની ચા 6:00 કલાકે પીતા હોય તો તે જગ્યાનો રેખાંશ ___
GPSC PI Prelim Exam Paper 03 January 2021
બંગાળની કાયમી જમાબંધી, 1793 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. જમીન મહેસૂલ ભરવાની શરતે જમીનદારોને જમીનના માલિક તરીકે ગણાવામાં આવ્યા. ii. મહેસુલ જમાબંધી કાયમી રીતે નિયત કરવામાં આવી. iii. ભાડાના 50% રાજ્ય માંગણા તરીકે નિયત કરવામાં આવ્યું.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
ગુજરાતમાં નીચેના પૈકી કયા યુનેસ્કો (UNESCO)વિશ્વ ધરોહર સ્થળો આવેલા છે ? i. રાણકી વાવ ii. ધોળાવીરા iii. સૂર્યમંદિર, મોઢેરા iv. ચાંપાનેર પાવાગઢ પુરાતત્વ પાર્ક