કમ્પ્યુટર (Computer)
માઉસનો ક્યા પ્રકારના ડિવાઈસમાં સમાવેશ થાય છે ?

હિટિંગ
ગેટિંગ
પોઈન્ટિંગ
સ્કેનિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
ફાઈલ વિનિમય માટે ઉપયોગમાં લેવાતા કોમ્યુટરને કયા નામથી ઓળખવામાં આવે છે ?

FPT સર્વર
FTP સર્વર
FTD સર્વર
આમાંથી એક પણ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP