સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ³√8000 = ___ 2 200 80 20 2 200 80 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 વર્ષ = 365.25 દિવસ મુજબ (આશરે) ___ સેકન્ડ થાય. 3.156 × 10⁷ 3.556 × 10⁸ 3.056 × 10⁶ 3.665 × 10⁵ 3.156 × 10⁷ 3.556 × 10⁸ 3.056 × 10⁶ 3.665 × 10⁵ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યાના અંકો સમાન છે. તેના અંકોનો ગુણાકાર, અંકોના સરવાળાથી બે ગણો છે, તો તે સંખ્યા ___ છે. 33 44 22 88 33 44 22 88 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો સમાંતર શ્રેણીનું nમું પદ હોય 5n - 3 હોય, તો તેનું 10મું પદ ___ છે. 47 49 53 50 47 49 53 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 4 આંકડાની નાનામાં નાની સંખ્યા શોધો. જે 12, 18, 21 અને 28 વડે નિઃશેષ ભાગી શકાય. 1008 2016 7058 3024 1008 2016 7058 3024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એવી પાંચ અંકોની સંખ્યા કઈ છે કે જેમાં પ્રથમ અંક બેકી સંખ્યા છે, બીજો અંક 1 અથવા 3 નથી, શતકના અંકનું મૂલ્ય 3 છે, દશકના સ્થાનની કિંમત 2 અથવા 3 છે. તમામ અંકોનું મૂલ્ય 1 થી 5 સુધીનું છે ? 23541 54321 45321 25341 23541 54321 45321 25341 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP