કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં રાજીવ ગાંધી ગ્રામીણ ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરાયું ? તમિલનાડુ છત્તીસગઢ રાજસ્થાન મહારાષ્ટ્ર તમિલનાડુ છત્તીસગઢ રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) 36મી રાષ્ટ્રીય રમતોનો મેસ્કોટ (શુભંકર) ___ છે. ફ્લેમિંગો સાવજ રણશિંગુ ડાલામથ્થો ફ્લેમિંગો સાવજ રણશિંગુ ડાલામથ્થો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં 4 મેડલ જીતનારો પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે ? બજરંગ પુનિયા યોગેશ્વર દત્ત સુશિલ કુમાર રવિ દહિયા બજરંગ પુનિયા યોગેશ્વર દત્ત સુશિલ કુમાર રવિ દહિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) બેસ્ટ ડેસ્ટિનેશન ફોર કલ્ચર માટે ક્યા રાજયને ઈન્ટરનેશનલ ટ્રાવેલ એવોર્ડ 2023 એનાયત કરાશે ? પશ્ચિમ બંગાળ ગુજરાત કર્ણાટક રાજસ્થાન પશ્ચિમ બંગાળ ગુજરાત કર્ણાટક રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ભારત સરકારે PM-PRANAM યોજના શરૂ કરવા માટે યોજના બનાવી છે તે ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? અવકાશ સંશોધન રાસાયણિક ખાતર ફાર્માસ્યુટિકલ NPA અવકાશ સંશોધન રાસાયણિક ખાતર ફાર્માસ્યુટિકલ NPA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં નિધન પામેલા પુરાતત્ત્વવિદ્ બ્રજબાસી લાલને ભારત સરકારે ક્યા વર્ષે પદ્મવિભૂષણથી નવાજયા હતા ? 2021 2014 2012 2002 2021 2014 2012 2002 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP