કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને ક્યા વર્ષ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાની કલ્પના કરી છે ?

વર્ષ 2047
વર્ષ 2030
વર્ષ 2050
વર્ષ 2070

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતનું પ્રથમ નેશનલ ઈલેક્ટ્રિક ફ્રેઈટ પ્લેટફોર્મ e-FAST લૉન્ચ કર્યું ?

એક પણ નહીં
આપેલ બંને
WRI
નીતિ આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
IBM ક્વાન્ટમ નેટવર્કમાં સામેલ થનારી પ્રથમ ભારતીય સંસ્થા કઈ બની ?

IIT દિલ્હી
IIM અમદાવાદ
IIT મદ્રાસ
IISc બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP