કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યે મનરેગા યોજનાની તર્જ પર ઈન્દિરા ગાંધી શહેરી રોજગાર યોજના શરૂ ક૨વાની ઘોષણા કરી ? છત્તીસગઢ મહારાષ્ટ્ર ગોવા રાજસ્થાન છત્તીસગઢ મહારાષ્ટ્ર ગોવા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં નિ-ક્ષય 2.0 પોર્ટલ લૉન્ચ કરાયું, તે ક્યા રોગ સાથે સંબંધિત છે ? મેલેરીયા પોલિયો TB કેન્સર મેલેરીયા પોલિયો TB કેન્સર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) રુરલ ઈલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન (REC)નું વડુમથક ક્યા આવેલું છે ? હૈદરાબાદ પુણે ચેન્નાઈ ગુરુગ્રામ હૈદરાબાદ પુણે ચેન્નાઈ ગુરુગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) રુરલ ઈલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન (REC) ક્યા મંત્રાલય અંતર્ગત કાર્યરત્ છે ? ગૃહ મંત્રાલય વિદ્યુત મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નાણા મંત્રાલય ગૃહ મંત્રાલય વિદ્યુત મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નાણા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) 2023ની અર્બન-20 સમિટની મેજબાની કયું શહેર કરશે ? હૈદરાબાદ અમદાવાદ ભોપાલ પુણે હૈદરાબાદ અમદાવાદ ભોપાલ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) 2023માં ભારતના ક્યા સ્થળે પ્રથમ મોટો ગ્રાન્ડપિક્સનું આયોજન કરાશે ? મુંબઈ હૈદરાબાદ ગ્રેટર નોઈડા બેંગલુરુ મુંબઈ હૈદરાબાદ ગ્રેટર નોઈડા બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP