કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારામને ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ (FSDC)ની 26મી બેઠકની અધ્યક્ષતા કરી. FSDC વર્ષ 2010માં સ્થાપિત ગેરબંધારણીય પરિષદ છે. આપેલ બંને એક પણ નહીં કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારામને ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ (FSDC)ની 26મી બેઠકની અધ્યક્ષતા કરી. FSDC વર્ષ 2010માં સ્થાપિત ગેરબંધારણીય પરિષદ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ક્યા રાજયની આંતરરાષ્ટ્રીય સરહદે પ્રથમ મહિલા ઊંટ સવારી સ્કોડ તહેનાત કરશે ? ગુજરાત આપેલ બંને રાજસ્થાન એક પણ નહીં ગુજરાત આપેલ બંને રાજસ્થાન એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'Eyes on the Solar System' ટૂલ કઈ સંસ્થા સાથે સંબંધિત છે ? SpaceX ROSCOSMOS ISRO NASA SpaceX ROSCOSMOS ISRO NASA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વેન્ચર કેપિટલ (VC) અને પ્રાઈવેટ ઈક્વિટી (PE) સામે આવનારા મુદ્દાઓના સમાધાન માટે નાણાં મંત્રાલય દ્વારા ગઠિત સમિતિના અધ્યક્ષ કોણ છે ? આર.કૃિષ્ણન એસ.નારાયણ એમ.દામોદરન આર.શાર્મા આર.કૃિષ્ણન એસ.નારાયણ એમ.દામોદરન આર.શાર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ભારતના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ (CJI) કમલ નારાયણસિંહનું નિધન થયું, તેઓ ભારતના ___ માં CJI હતા. 25 15 22 17 25 15 22 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજયે રેસિડેન્ટ્સ સેફ્ટી એન્ડ સિક્યોરિટી એક્ટ નામક મલ્ટિપરપઝ ઓનલાઈન પોર્ટલ લૉન્ચ કર્યું છે ? મેઘાલય મહારાષ્ટ્ર મિઝોરમ ઉત્તરાખંડ મેઘાલય મહારાષ્ટ્ર મિઝોરમ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP