કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ઈલાબેન ભટ્ટનો જન્મ ક્યારે થયો હતો ?

7 સપ્ટેમ્બર, 1933
7 સપ્ટેમ્બર, 1955
7 સપ્ટેમ્બર, 1922
7 સપ્ટેમ્બર, 1941

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે સ્વાતંત્ર્ય સેનાનીઓનું પેન્શન બેગણું કરવાનો નિર્ણય કર્યો ?

તમિલનાડુ
મહારાષ્ટ્ર
તેલંગાણા
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ક્યા રાજ્યમાં પૂર્વોત્તર ઓલિમ્પિક ગેમ્સ 2022ની બીજી આવૃત્તિનું આયોજન કરાયું હતું ?

મિઝોરમ
મેઘાલય
સિક્કિમ
ત્રિપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP