કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમા ક્યા રાજ્યે કાવેરી દક્ષિણ વન્યજીવ અભયારણ્ય અધિસૂચિત કર્યું ? કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) પ્રતિ વ્યક્તિ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં સૌથી વધુ યોગદાન આપનારો દેશ ક્યો છે ? અમેરિકા ભારત ચીન ઈંગ્લેન્ડ અમેરિકા ભારત ચીન ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વ બાળ દિવસ (World Childredn's Day) 2022ની થીમ જણાવો. Inclusion, For Every child Protection, For Every child Illusion, For Every child Health Safety, For Every child Inclusion, For Every child Protection, For Every child Illusion, For Every child Health Safety, For Every child ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ તમામ કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી જિતેન્દ્રસિંહે ફરિદાબાદ (હરિયાણા)માં સ્થાપિત ઈન્ડિયન બાયોલોજિકલ ડેટા સેન્ટર (IBDC) દેશને સમર્પિત કર્યું. IBDC બાયોટેકનોલોજી વિભાગની સહાયતાથી સંચાલિત થશે. IBDC જીવવિજ્ઞાન માટેનું ભારતનું પ્રથમ નેશનલ સ્ટોરેજ છે. આપેલ તમામ કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી જિતેન્દ્રસિંહે ફરિદાબાદ (હરિયાણા)માં સ્થાપિત ઈન્ડિયન બાયોલોજિકલ ડેટા સેન્ટર (IBDC) દેશને સમર્પિત કર્યું. IBDC બાયોટેકનોલોજી વિભાગની સહાયતાથી સંચાલિત થશે. IBDC જીવવિજ્ઞાન માટેનું ભારતનું પ્રથમ નેશનલ સ્ટોરેજ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા દેશે 'મિડલ ઈસ્ટ ગ્રીન ઈનિશિએટિવ' લૉન્ચ કરી ? સાઉદી અરબ કતાર ઈજિપ્ત UAE સાઉદી અરબ કતાર ઈજિપ્ત UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઈલાબેન ભટ્ટને ક્યા વર્ષે રાઈટ લાઈવલીહુડ એવોર્ડથી સન્માનિત કરાયા હતા ? વર્ષ 1984 વર્ષ 2002 વર્ષ 1981 વર્ષ 2011 વર્ષ 1984 વર્ષ 2002 વર્ષ 1981 વર્ષ 2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP