કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ભારતનો પ્રથમ બૌદ્ઘ હેરિટેજ થીમ પાર્ક બુદ્ધવનમ ક્યા આવેલો છે ? ઉત્તરાખંડ બિહાર તેલંગાણા ગુજરાત ઉત્તરાખંડ બિહાર તેલંગાણા ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતના પ્રથમ ખાનગી રીતે વિકસિત રોકેટનું નામ શું છે ? વિક્રમ-S કલામ-S ધવન-S પ્રારંભ-S વિક્રમ-S કલામ-S ધવન-S પ્રારંભ-S ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) UNFCCCની 27મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (COP27)ની મેજબાની ક્યો દેશ કરશે ? કતાર UAE સાઉદી અરબ ઈજિપ્ત કતાર UAE સાઉદી અરબ ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતનો પ્રથમ મલ્ટિ-મોડલ લોજિસ્ટિક્સ પાર્ક (MMLP) ક્યા રાજ્યમાં વિકસિત કરવામાં આવશે ? મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ ગુજરાત મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કઈ કંપનીને ભારતની સૌથી સસ્ટેનેબલ ઓઈલ એન્ડ ગેસ કંપની તરીકે માન્યતા આપવામાં આવી ? BPCL રિલાયન્સ ઈન્ડ. ONGC OIL BPCL રિલાયન્સ ઈન્ડ. ONGC OIL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) રાષ્ટ્રીય શિક્ષણ દિવસ (National Educaton Day) ક્યારે મનાવાય છે ? 10 નવેમ્બર 9 નવેમ્બર 11 નવેમ્બર 8 નવેમ્બર 10 નવેમ્બર 9 નવેમ્બર 11 નવેમ્બર 8 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP