કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતીય ફિલ્મ મહોત્સવ-સારંગનું આયોજન ક્યા દેશમાં ભારતીય દૂતાવાસ દ્વારા કરવામાં આવ્યું હતું ? દ.કોરિયા ફ્રાન્સ રશિયા સિંગાપુર દ.કોરિયા ફ્રાન્સ રશિયા સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ગોવા મેરીટાઈમ સિમ્પોઝિયમ (GMS) 2022નું આયોજન કયા કરવામાં આવ્યું ? જામનગર ગોવા મુંબઈ કોચી જામનગર ગોવા મુંબઈ કોચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતે તાજેતરમાં ક્યા દેશ સાથે 'વિક ઓફ ધ યંગ રિસર્ચર્સ 2022' કાર્યક્રમ આયોજિત કર્યો ? ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ નોર્વે જર્મની ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ નોર્વે જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB)એ ક્યા સ્થળે 'નિવેશક દિદિ' પહેલ અંતર્ગત નાણાકીય સાક્ષરતા વધારવા માટે ભારતની પ્રથમ પાણી પર તરતી નાણાકીય સાક્ષરતા શિબિરનું આયોજન કર્યું હતું ? ઈમ્ફાલ શ્રીનગર દેહરાદૂન ગંગટોક ઈમ્ફાલ શ્રીનગર દેહરાદૂન ગંગટોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વડાપ્રધાને ક્યા રાજ્યમાં ONGCની U-field onshore facilitiesનું ઉદ્ઘાટન કર્યું ? તમિલનાડુ કેરળ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કઈ કંપનીને ભારતની સૌથી સસ્ટેનેબલ ઓઈલ એન્ડ ગેસ કંપની તરીકે માન્યતા આપવામાં આવી ? ONGC BPCL રિલાયન્સ ઈન્ડ. OIL ONGC BPCL રિલાયન્સ ઈન્ડ. OIL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP