કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) મેટાવર્સમાં પ્રવેશ કરનારું પ્રથમ રાષ્ટ્રીય સ્પોર્ટ્સ ફેડરેશન ક્યું બન્યું ? હૉકી ઈન્ડિયા BCCI એકપણ નહીં ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા હૉકી ઈન્ડિયા BCCI એકપણ નહીં ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વુમનિયા (Womaniya) પહેલ કોની સાથે સંબંધિત છે ? નીતિ આયોગ એકપણ નહીં ONDC GeM નીતિ આયોગ એકપણ નહીં ONDC GeM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસશિપ મેળો (PMNAM)નું આયોજન કર્યું હતું ? કૌશલ વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય ગૃહ મંત્રાલય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય એકપણ નહીં કૌશલ વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય ગૃહ મંત્રાલય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતની આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ક્યા દેશે ટપાલ ટિકિટ તૈયાર કરી ? જાપાન સ્વિત્ઝર્લેન્ડ ઈંગ્લેન્ડ સર્બિયા જાપાન સ્વિત્ઝર્લેન્ડ ઈંગ્લેન્ડ સર્બિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતના 74મા પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથી ક્યા દેશના રાષ્ટ્રપતિ અબ્દુલ ફતહ અલ સિસી હતા ? ઈજિપ્ત તુર્કીયો ઈઝરાયેલ કુવૈત ઈજિપ્ત તુર્કીયો ઈઝરાયેલ કુવૈત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં ભારત સરકાર પ્રજાસત્તાક દિવસ સમારોહના ભાગરૂપે છ દિવસીય ભવ્ય કાર્યક્રમ ‘ભારત પર્વ’નું આયોજન કરે છે. ભારત પર્વની શરૂઆત વર્ષ 2016થી થઈ હતી. આપેલ બંને એક પણ નહીં ભારત સરકાર પ્રજાસત્તાક દિવસ સમારોહના ભાગરૂપે છ દિવસીય ભવ્ય કાર્યક્રમ ‘ભારત પર્વ’નું આયોજન કરે છે. ભારત પર્વની શરૂઆત વર્ષ 2016થી થઈ હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP