Talati Practice MCQ Part - 9 ગુજરાતમાં સૌથી ઊંચો પર્વત કયો છે ? ગીરનાર પર્વત કાળો ડુંગર ચોટીલા ડુંગર સાપુતારા પર્વત ગીરનાર પર્વત કાળો ડુંગર ચોટીલા ડુંગર સાપુતારા પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક ઘડિયાળમાં માત્ર દર કલાકે ટકોરા પડે છે, તો 1 દિવસ ( 24 કલાક)માં કુલ કેટલા ટકોરા પડે ? 178 78 156 165 178 78 156 165 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ? ગો. મા. ત્રિપાઠી રા. વિ. પાઠક ક. મા. મુનશી ૨. વ. દેસાઈ ગો. મા. ત્રિપાઠી રા. વિ. પાઠક ક. મા. મુનશી ૨. વ. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 મારુતિ શબ્દનો અર્થ શું થાય ? ગરુડ પવન ગણપતિ હનુમાન ગરુડ પવન ગણપતિ હનુમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક સર્વેમાં 7 વ્યક્તિઓની ઊંચાઈ માપતા સરેરાશ ઊંચાઈ 6 એકમ મળે છે. પાછળથી ખબર પડે છે કે એક વ્યક્તિની સાચી ઊંચાઈ 5 એકમ છે. જે ભૂલથી 6 એકમ લેવાઈ હતી. તો હવે સરેરાશ ઊંચાઈ કેટલી થશે ? 36/7 41/7 47/7 7 36/7 41/7 47/7 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 મહાત્મા ગાંધીએ આફ્રિકાથી ભારત આવ્યા પછી કયું સામયિક શરૂ કર્યું ? હિન્દુસ્તાન યંગ ઈન્ડિયન યંગ ઈન્ડિયા ભારત હિન્દુસ્તાન યંગ ઈન્ડિયન યંગ ઈન્ડિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP