કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં 4થી 10 ઓક્ટોબર વચ્ચે મનાવાયેલા 'વર્લ્ડ સ્પેસ વીક'ની થીમ જણાવો.

એક્સપ્લોરિંગ ન્યૂ વર્લ્ડસ ઈન સ્પેસ
વીમેન ઈન સ્પેસ
ધ મૂનઃ ગેટવે ટુ ધ સ્ટાર્સ
સેટેલાઈટ્સ ટુ ઈમ્પ્રુવ લાઈવ્ઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ક્યા દેશે 233 મિલિયન ડોલરનું કુનર્નિંગ બાયોડાયવર્સિટી ફંડ લૉન્ચ કર્યું ?

અમેરિકા
દક્ષિણ કોરિયા
જાપાન
ચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ક્યા રાજ્યના એડપુર મરચા અને કુટ્ટિયાકુર કેરીને GI ટેગ મળ્યો છે ?

કેરળ
કર્ણાટક
તમિલનાડુ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ક્યા દેશે તેનું પ્રથમ અવકાશ રોકેટ ‘નૂરી’ લૉન્ચ કર્યું ?

દક્ષિણ કોરિયા
સાઉદી અરેબિયા
જાપાન
ઉત્તર કોરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP