બાયોલોજી (Biology)
એકકીય કોષની દ્વિકીય અવસ્થામાં કોલ્ચિસિન ઉમેરવાથી શું થાય છે ?

DNA બેવડાય
સેન્ટ્રોમિયરના નિર્માણને અવરોધે
સમભાજનીય ત્રાકના નિર્માણને અવરોધે
સમભાજન અવરોધે

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આવૃત બીજધારી વનસ્પતિ કેવાં લક્ષણો ધરાવે છે ?

શુષ્કોદભિદ્
જલોદભિદ્
લવણોદભિદ્
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોઈ પણ વિસ્તારની જૈવવૈવિધ્યની જાળવણી માટે સૌથી અસરકારક પદ્ધતિ કઈ છે ?

આરક્ષિત જૈવવારણના નિર્માણ દ્વારા
બીજ બેંકના વિકાસ દ્વારા
વનસ્પતિ ઉદ્યાનના સર્જન દ્વારા
પેશીસંવર્ધન પદ્ધતિ દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આદિકોષકેન્દ્રીય સજીવોમાં પોષણનો પ્રકાર કયો છે ?

સ્વયંપોષી
પરપોષી
સ્વયંપોષી અને પરપોષી
મૃતોપજીવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
લિંગભેદની દ્રષ્ટિએ વાઉચેરિયા કેવાં પ્રાણી છે ?

દ્વિલિંગી
ઉભયલિંગી
આપેલ તમામ
એકલિંગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP