સામાન્ય વિજ્ઞાન (General Science) બે અરીસા વચ્ચે 40°ના ખૂણા વચ્ચે વસ્તુ મુકવામાં આવે તો કેટલા પ્રતિબિંબ મળે ? 8 10 9 7 8 10 9 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના કુમળાં તડકામાંથી કયું વિટામીન મળે છે ? એ સી બી ડી એ સી બી ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હૃદયની સારવાર માટે વપરાતા "પેસ-મેકર" ની શોધ કોણે કરી હતી ? ડૉ. મારીયા ફિલીપ્સ ડૉ. પોલ ઝોલ ડૉ. જહોન સાત્રે ડૉ. રોબર્ટ ડાયસ ડૉ. મારીયા ફિલીપ્સ ડૉ. પોલ ઝોલ ડૉ. જહોન સાત્રે ડૉ. રોબર્ટ ડાયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોહીમાં શર્કરાનું નિયમન કોણ કરે છે ? થાઇરોઇડ ઇન્સ્યુલિન હિમોગ્લોબીન શ્વેતકણ થાઇરોઇડ ઇન્સ્યુલિન હિમોગ્લોબીન શ્વેતકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) CRTનું પૂરું નામ શું છે ? કેથોડ રે ટ્યુબ કમ્પ્યૂટર કેથોડ રેમ ટયુબ કેથોડ રાઈટ ટયુબ કેથોડ રે ટ્યુબ કમ્પ્યૂટર કેથોડ રેમ ટયુબ કેથોડ રાઈટ ટયુબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ન્યુટ્રોન કણની શોધ કોણે કરી હતી ? ચેડવીક રૂથરફોર્ડ રોંજન ડાલ્ટન ચેડવીક રૂથરફોર્ડ રોંજન ડાલ્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP