કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) હિમાચલ પ્રદેશ સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 14 એપ્રિલ 15 એપ્રિલ 17 એપ્રિલ 16 એપ્રિલ 14 એપ્રિલ 15 એપ્રિલ 17 એપ્રિલ 16 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતમાં સૌપ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ ક્યા બાંધવામાં આવી રહી છે ? અમદાવાદ હૈદરાબાદ દેહરાદૂન બેંગલુરુ અમદાવાદ હૈદરાબાદ દેહરાદૂન બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) અને ટ્રેકટર એન્ડ મિકેનાઈઝેશન એસોસિએશન (TMA)એ ક્યા સ્થળે ફાર્મ મશીનરી ટેક્નોલોજી પર શિખર સંમેલનનું આયોજન કર્યું હતું ? હૈદરાબાદ જયપુર નવી દિલ્હી મુંબઈ હૈદરાબાદ જયપુર નવી દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે શિક્ષકોની નિમણૂક માટે શિક્ષણ સેવા પસંદગી આયોગની સ્થાપના કરવાની યોજના બનાવી ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ તમિલનાડુ પ.બંગાળ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ તમિલનાડુ પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) FIFA રેન્કિંગમાં ક્યા દેશની ટીમ વર્ષ 2023માં નંબર વન ટીમ જાહેર કરાઈ ? આર્જેન્ટિના બ્રાઝિલ ફ્રાન્સ પોર્ટુગલ આર્જેન્ટિના બ્રાઝિલ ફ્રાન્સ પોર્ટુગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ મેલેરિયા દિવસ (World Malaria day) ક્યારે મનાવાય છે ? 24 એપ્રિલ 25 એપ્રિલ 23 એપ્રિલ 21 એપ્રિલ 24 એપ્રિલ 25 એપ્રિલ 23 એપ્રિલ 21 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP